Monday, May 9, 2011

કોઈ પ્રીત નિભાવી જાય તો કોઈ રીત નિભાવી જાય,
કોઈ સાથ તો કોઈ સંગાથ નિભાવી જાય,
કરી દો ઝીંદગી કુરબાન તેના પર,
જે દુખ માં પણ તમારો સાથ નિભાવી જાય છે.
તારી એક નઝર થી દિલ ઘાયલ થઇ ગયું.
તારી નઝર નું તીર દિલ ની આર પાર thai ગયું.
બહુ સમજાવ્યું દિલ ને..........................
પણ તારા પ્યાર માં પાગલ થઇ ગયું.
કંઈક વહાલ ની તો કંઈક વેદના ની છે વાત,
વિરહ ની વ્યથા માં ટૂંકી મુલાકાત,
ક્યારેક બંધ આંખે વીતી જાય છે દિવસ,
તો ક્યારેક ખુલી આંખે પણ વિતાવવી પડે છે રાત.
નથી નિસ્બત મને આ ધરતીથી, નભથી, સમન્દ્રથી,
કરુ છુ હુ લડાઈ માનવીના મનની અન્દર થી.
ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
માણસ સામાન્ય છુ પણ છું એક કદમ આગળ સિકંદરથી !
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.