♥ કવિઓ ની દુનિયા ♥
Wednesday, December 7, 2011
જગત ને તેજ તેવા હુ સૂરજની જેમ સળગુ છુ.... છે એજ દુ:ખ મારે કે હુ સુખના દિવસો માટે રખડુ છુ...
તને મે અવગણી નથી, અળગી કરી નથી તુ પ્રિત ને ન માપ તેની માપણી નથી મળવાનુ મન થાય તો ઠેકી ને આવજે, ભીતો અમારી એટલી ઊચી ચણી નથી.
સુખ પ્રોમિસ કરીને ગયું કે હું ૫ દિવસ પછી આવીશ.... પણ સાલું જીવનની ડાયરીમાં જોયું તો જીવનના દિવસો જ ૪ હતા..........
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)