Saturday, October 30, 2010

જીંદગી ને મોત ને હુ એક કરતો જાવુ છુ
રોજ જીવતો જાવુ છુ ને રોજ મરતો જાવુ છુ
દુશ્મનો મારા તમે તકલીફ ના લેશો કાઇ
હુ જ મારી જીંદગી બરબાદ કરતો જાવુ છુ......

Thursday, October 28, 2010

મસ્ત લાઇફ કોને કહેવાય ?
Levis નુ જીન્સ હોય, Armani નુ સુટ હોય, BMW ની કાર હોય,
અનિલ અમ્બાણી ના ઘર ની બાજુ મા બન્ગલો હોય,
અને.....
"ટીનાબેન" આવી ને પુછે - "વાટકી ખાન્ડ મળશે ?"
આતુર છુ અઘીર છુ બેતાબ છુ,
જાગતી આંખોનુ એક ખ્વાબ છુ,
કંટકો જોય ને દુર ના ભાગો,
કંટક મહી છુપાયેલ ગુલાબ છુ.......
પ્રેમની રમત પણ કમાલ છે.
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે.
નીરાલા એના નીયમ નીરાલી એની ચાલ છે.
હારેલા તો ઠીક એમા જિતેલા પન બેહાલ છે....
મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા......
પ્રેમની કદી કિંમત થાય નહિ,
નજીક કે દુરથી સમજાય નહિ,
દરીયા માં ડુબો તો ખબર પડે,
એમ કિનારે રહી હૈંયુ ભીંજાય નહિ......
દુનિયા ભલે કહે પાગલ મને,
પણ તું તો એ ના સમજ,
કદાચ તારા જ પ્રેમ ને કારણે,
થોડી ઓછી પડે છે સમજ.....
કઈ કહુ તો લાગશે તમને ખોટુ કદાચ,
જીવન ને અમે પણ સમજ્યા છિએ કદાચ,
આવી ગેરસમજ મા કેમ જીવો છો અમારા વિશે,
અમે પણ કર્યૉ છે પ્રેમ કદાચ.......
વિશ્વાસ ના ઊંડાણમાં પ્રેમ હોય છે,
માનો તો આ બધા કુદરતના ખેલ હોય છે,
બાકી તો લાખો આંખો જોયા પછી પણ,
કોઈ એક નજર માટે મન બેચેન હોય છે.......
દોસ્તી નું મીઠું દર્દ ગજબ હોય છે,
શબ્દો માં છુપાયેલી કોઈ ગઝલ હોય છે,
મૌન માં ભર્યા હોય છે શબ્દો ઘણા,
અને વિશ્વાસ એજ સાચો વિકલ્પ હોય છે..
ફાયદો ક્યાં કોઇને થાય છે,
તોય લોકો પ્રેમ કરતા જાય છે,
દિલ ગુમાવિ બેઠાએ નુંકશાન માં,
ને નફામા દૅદ લેતા જાય છે....
થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી,
દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે........
આ ગઝલોની દુનિયા પણ અજીબ છે,
અહીંયા આશું ને પણ જામ બનાવાય છે,
કહીયે જો દિલના દૅદની વાત,
તો પણ દુનિયા વાહ - વાહ પોકારે છે........
"તું આવી છે ત્યારથી એક સપનું જોયું છે,
તારા દિલમાં મેં ઘર મારું જોયું છે,
તારા દૂર જવાના ખ્યાલથી પણ ડરી જાઉં છું…
જ્યારથી મારા દિલમાં પ્રતિબિંબ તારું જોયું છે."
ફાયદો ક્યાં કોઇને થાય છે,
તોય લોકો પ્રેમ કરતા જાય છે,
દિલ ગુમાવિ બેઠાએ નુંકશાન માં,
ને નફામા દૅદ લેતા જાય છે.
હાથમાં આવું તો રેતી છું ,
સ્પર્શુ તમને તો પવન છું,
મુજને સમયના બંધનમા ના બાંધો...
હું તો તમારા અંતરનો શ્વાસ છું..
ખબરના હતીકે જીન્દંગીમાં રંગત મળી જશે,
તમાર સ્નેહની સુવાળી સંગત મળી જશે,
દિલ ખોલી શકુ જેની પાસે પ્રેમથી,
જીવનમાં એવા કોઇ અંગત મળી જશે..
તારાઓ ની પણ કંઇક કહાની હશે,
અતરીક્ષ ની દુનીયા પણ સુહની હશે.
અમથી નથી આ આકાશ ની જાહોજલલી,
જરૂર એ કોઇક ના પ્રેમ ની દીવાની હશે.............
એમની આંખ માં ઈશારા ઘણા હતા,
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા,
મારે તો એમની આંખ ના દરિયા માં ડૂબવું હતું,
બાકી ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.
દિલ તમને આપવાની મારી ક્યાં ના છે,
લાગણીયો ને માપવાની મારી ક્યાં ના છે,
તું પ્રેમ આપે કે આપે ઝખ્મો ની ભેટ !
જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે.
આંસુના પ્રતીબીંબ પડે એવા દર્પણ ક્યાં છે
બોલ્યા વગર સમજે એવા સગપણ ક્યાં છે
લોકો કહે છે કે અમે પ્રેમ કરીએ છીએ…
પણ આંખોની ભાષા સમજે એવા પ્રેમી ક્યાં છે.
પ્રેમ નુ ઍક બીજ રોપાઈ ગયુ ,
આશા નુ ઍક કિરણ દેખાઈ ગયુ ,
લખવુ તૂ પ્રભુ નુ નામ દિલ મા ,
અને તારુ નામ કેમ લખાઈ ગયુ ???
દિવાળી ની સાફ સફાઈ માટે ફેસબુક ને વેકેશન...
બાકી..
જીન તૂફાનોં મેં લોગોં કે આશિયાને ઊડ જાતે હૈં...
...ઉન તૂફાનોં મેં હમ અપને ચડ્ડીબનિયાન સુખાતે હૈં...

જય વસાવડા
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે.
ઝીંદગી માં ખુશ રહેવા માટે ફક્ત એટલું યાદ રાખવું:ઈશ્વર માનવી ને લાયકાત થી વધુ સુખ આપતો નથી અને સહન-શક્તિ થી વધુ દુઃખ પણ આપતો નથી....
આકાશ થી પણ આગળ જવાની ઝંખના છે,
પવન ને પણ પાછળ કરવાની ઝંખના છે,
આંખો આગળ અમારી અમાસ ના દરિયા…
પૂનમ ની આંખે પ્યાર પામવાની ઝંખના છે.

Tuesday, October 19, 2010

હું ન રાખું તો કંઈ નહિ, તમે જરા સંયમ રાખજો;
વાત આપણા પ્યારની તમે જરા મોઘમ રાખજો.

વસંત તો આવે ન જાય ઋતુઓનો શો ભરોસો?
દિલમાં તમે પ્યારની સદાબહાર મોસમ રાખજો.........
જેને ખોવાનુ હતુ એ તો ખોવાઈ ચાલ્યા ગયા,
ખોયુ ઘણુ તેણે પણ અને મેં પણ,
ફરક એટલો હતો કે તેણૅ જીવનમાં થી એક યાદ ખોઈ,
જ્યારે મે એક યાદમાં આંખુ જીવન.........
જેને ખોવાનુ હતુ એ તો ખોવાઈ ચાલ્યા ગયા,
ખોયુ ઘણુ તેણે પણ અને મેં પણ,
ફરક એટલો હતો કે તેણૅ જીવનમાં થી એક યાદ ખોઈ,
જ્યારે મે એક યાદમાં આંખુ જીવન.........

Monday, October 11, 2010

લાગણી લાચાર છે,હું શું કરું?
એકતરફી પ્યાર છે,હું શું કરું?
સાફ.. કહી દઉં આપનાથી પ્યાર છે,
પણ ભર્યો દરબાર છે,હું શું કરું?
એક મરે ને એકને કંઇ જાણ ના,
ફક્ત અત્યાચાર છે,હું શું કરું?
જિંદગી પળવારમાં પુરી થશે,
હમસફરને વાર છે,હું શું કરું?
અબઘડી આંસુંના દરિયા વહી જશે,
દર્દ પારાવાર છે,હું શું કરું???????

Saturday, October 9, 2010

તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે,
છતાં બેચેન થઈ હું કેટલાયે પ્રશ્ન પૂછું છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું છું હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.
મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.
છોકરીયો ને વાગે, તો તેઓ બોલે આઉચ...,
છોકરીયો ને વાગે, તો તેઓ બોલે આઉચ,
.
........ગુજરાત ...સિવાય ક્યાય નથી મળતા પાણી ના પાઉચ.......!!!
સાગર ની પેલે પાર કોઇ રડતુ હસે,
તમને યાદ કરીને કોઇ તડપતુ હસે,
જરા દિલ પર હાથ રાખીને તો જુઓ,
તમારા માટે પણ કોઇ જીવતુ હસે.
મીલાવી જામ માં અમે જીંદગી પી ગયા..
મદીરા તો શું કોઇ ની કમી પણ પી ગયા..
રડાવી જાય છે અમને બીજા નાં દર્દો ..
બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...
તમારા પ્રેમ નો અમને આશરો મળ્યો,
મઝધાર ઉપર જાને કિનારો મળ્યો,
હવે તો સ્વર્ગ ની પણ તમન્ના નથી રહી...
જયારે તમારા હૃદય માં અમને ઉતારો મળ્યો.
હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
...અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે
જબ મી રોતા હું તો કિસી કો મેરે આંસુ દિખાઈ નહિ દેતે,

જબ મી દુખી હોતા હું તો કિસી કો મેરી તકલીફ નહિ દિખતી,

જબ મી ખુશ હોતા હું તો મેરી મુસ્કરાહટ કોઈ નહિ દેખતા,
...
લેકિન સાલા ૧ લાડકી કે સાથ ઘૂમો તો સારી દુનિયા દેખ લેતી હૈ......
રાત રાની ને દિવસે મહેકવું હતું,
ચંદ્ર ને તો ચાંદની માં ઓગળવું હતું,
અંધકાર ને તો ઉજાસ માં સમાવું હતું,
મારે તો ફક્ત તમારા માં જ રેહવું હતું…
ગુલાબ નો ગોટો
જન્ઝારી નો ઝોતો
જો તું મને પ્યાર કરતી હોય તો .....મોકલ તારો ફોટો.....
સમજે ભલે બધા પણ બધા ના બસ ની વાત નથી હોતી
પ્રેમ ની કબૂલાત કાંઈ આમજ નથી હોતી,પરંતુ;
એવુ નથી કે દિલને સમજે એ ફક્ત પ્રેમનીજ નિશાની છે,
વાત મૈત્રી ની છે જે પ્રેમ જેટલી આસાન નથી હોતી...
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…
ચંદ્દ્ ની કલા પર નાચે છે ધરતી,
કોઇ કહે છે "ભરતી" તો કોઇ કહે છે "ઑટ",
"પ્રણય" ની ચાહત મા ઝુરે છે માનવી,
કોઇ કહે છે "જીદંગી" તો કોઇ કહે છે "મોત"....
કાશ કે એકવાર તુ મને અચાનક સામે મલી જાય,
અનેકાશ કે તારાથી મારી સાથે ભુલ થી વાત થઈ જાય,
અનેકેવુ સારુ જો આપણી મિત્રતા પાછી બંધાઈ જાય,
તોતારી જુદાઈ માં સુકાયેલા આંસુ મને પાછા ભીંજવી જાય...
જેને ખોવાનુ હતુ એ તો ખોવાઈ ચાલ્યા ગયા,
ખોયુ ઘણુ તેણે પણ અને મેં પણ,
ફરક એટલો હતો કે તેણૅ જીવનમાં થી એક યાદ ખોઈ,
જ્યારે મે એક યાદમાં આંખુ જીવન.........
તડપા સકોગે જબ તક ચલેગી સનસે હમારી
જબ મેહફીલ હોગી તો મેહસૂસ કરોગી કમી હમારી
ક્યાં ધૂન્દોગી રેત મેં સમંદર કો
જબના રહેગી પ્યાર કી નિશાની હમારી
દિલ કેહતા હૈ એક બેવાફાસે મોહબ્બત
કરે ભી તો કૈસે કરે,
પર જિસે અપને આપશે ઝ્યાદા ચાહા ઉસ્સે નફરત
કરે ભી તો કસીએ કરે…
વક્ત દેગા ઇસ કદર દુખ કભી સોચા ના થા
વો હમસે હોગી જુદા ભી સોચા ના થા
રૂથના તો રસમ-એ-દુનિયા હે મગર
ઇસ કદર હોગી ખફા કભી સોચા ના થા
જીંદગી ઝેર-ઝેર છે,
જ્યાં જુવો ત્યાં વેર-વેર છે,
આ દુનિયા માં સાચી વફા વાર ઓછા અને,
બે-વફાઓ ઘેર-ઘેર છે........
ઇસ દિલ કા કહા માનો એક કામ કર દો,
એક બે-નામ સી મોહબ્બત મેરે નામ કર દો,
મેરી પર ફકત ઇતના એહસાન કર દો,
કિસી દિન સુબહ કો મિલો ઔર શામ કર દો
પ્રેમ ના દર્દ માં ઉતારવા ની મોસમ આવી છે,
ઝીંદગી ને ઝેર કરવા ની મોસમ આવી છે,
પ્રપોસ કરવામાં વાર ના લગાડતા.....
હવે તો વહેલા તે પહેલા ની સ્કીમ આવી છે ..............
જોઈ છે આ જિંદગી, જાણે દુખો ની જડી છે,
કુદરતે વીંધેલી આ આખરી કડી છે,
આસુ ઑ ની વાદળી, આસમાને ચડી છે,
કોઇ ને કોઈ ની પડી નથી, આ તો મારા દર્દ ની,
અધૂરી કડી છે! કે અમને તમારી મોહબ્બત નડી છે…....
તારા પ્રેમ ની પ્યાસ છે મારી કવિતામાં,
તને ક્યાં વિશ્વાસ છે મારી કવિતામાં.
તારા વિષે લખવા બેઠો છું બહુ મુઝવણમાં,
છતાંય કેટલો સુંદર ત્રાસ છે તારો મારી કવિતામાં.
મારાથી દુર જા એની ચિંતા નથી દિલને,
પણ તારું રહેવું ખાસ છે મારી કવિતામાં.
આમ અડધી વાંચી ઉદાસ ન થા,
તું કઈ જગ્યાએ ઉદાસ છે મારી કવિતામાં.
તને શબ્દે શબ્દે સમજી છે અહિયાં,
તારો ક્યાં ખાલી આભાસ છે મારી કવિતામાં.
'અનિકેત' ફક્ત પ્રેમ વિષે લખે છે એવું નથી,
તારી નફરતનું પણ નિવાસ છે મારી કવિતામાં..... !

-અનિકેત
જીવવા માટે ય બહાનું જોઈએ ,
ઝાંઝવા જેવું ય સામું જોઈએ.
જે સહારો થઇ જીવાડે હરપળે,
એક એવું દર્દ છાનું જોઈએ...
ફૂલ છું પણ કાંટા પર વિશ્વાસ કરું છું,
ઝિંદગી છું પણ મોતનો સ્વિકાર કરૂં છું
જીવનમાં એક ભુલ હમેશા કરું છું,
લાગણિશીલ છું અને એટલે જ બધાનો વિશ્વાસ કરું છું...
જોઇ એક ઝલક અને નસીબ સમજી બેથા
આંખો ની એક ચમક ને પ્રેમ સમજી બેથા
યાદ માં એમની કર્યા છે આ રસ્તા ભિના
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેથા
દર્દ પણ એવુ જ, ને લાપરવાહી પણ એવી જ છે,
હાસ્યથી મારા, હુ મહેફિલ ને રડાવી જાઊ છુ........!!!!
તારા જગતમા ઓ ખુદા દ્ર્શ્યો હજાર છે.
પરવરદીગાર પણ ક્યા મારે દ્રશ્તિ અપાર છે.
પામી શક્યુ નથી તને કોઇ વિચાર થી,
વિચાર સીમાઓની પરેનો તુ કોઇ વિચાર છે.
જરુર કયા છે તને કોઇ પુરાવાની,
મન્દિર મસ્જિદ ને ગિરજા અમસ્તો પ્રચાર છે.
થતી નથી ઈબાદત કૈ બન્દુક ના જોરે,
એ તો ફકત મઝ્હબ ના નામે ધરમ પર નો પ્રહાર છે