દરેક આંસુ ની ત્યારેજ કિંમત સમજાય છે, દિલ ની નજીક નું જયારે દિલ થી દુર થઇ જાય છે, દિલાસો એટલોજ કે નસીબ ખરાબ છે, એટલે જ જીવન માં ‘નાં’ થવાનું થઇ જાય છે..........
જો આસાની સે મીલે વો હૈ ગમ... જો મુશ્કિલ સે મીલે વો હૈ પૈસા... જો કિસી કિસી કો મીલે વો હૈ પ્યાર... જો નસીબ વાલો કો મીલે વો હૈ "અપુન કી શાયરી"......
મારી જિંદગીની નાવનો બસ તું કિનારો છે, બે સહારા છું એટલો કે બસ તું સહારો છે, તું જિંદગીભર નજર સામે રહે એજ ઝંખના, ભાગ્યનો નહીં તો પ્યાર, દુર્ભાગ્યનો દુલારો છે.
“તમે પૂછશો નહી કે અમને કેમ છે, અમે સારા છીએ એ તમારો વહેમ છે, બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા, પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.. એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો, એના માટે પણ જગતમાં નામના કરવી પડે....
બીતી હુઈ ઝીંદગી કી કુછ ઇતની સી કહાની .... બીતી હુઈ ઝીંદગી કી કુછ ઇતની સી કહાની .... કુછ ખુદ બરબાદ હુએ કુછ "ઓરકુટ" ઔર "ફેસબુક" કી મેહરબાની....
જે નિરાશા ને કદી જોતા નથી, તે આશા દિલ માથી કદી ખોતા નથી, જે પ્રયત્નો પર જીવી જાણે છે સદા, તે કદી કિસ્મત પર રોતા નથી..!!!!