♥ કવિઓ ની દુનિયા ♥
Friday, December 18, 2009
પાનખર માં એજ થઈ છે મારી ભુલ
યાદ આવ્યુ છે મને વાસંતી ફુલ
આંખ મીચી આપ ને જોયા કરૂ
આપ આવો તો મને એ પણ કબુલ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment