♥ કવિઓ ની દુનિયા ♥
Monday, December 14, 2009
આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહેજે,
તારી આ દ્રષ્ટી ને મુજ પ્રત્યે ની નફરત કહેજે
કિંતુ, એકાંત માં આ અશ્રુભરી વિદાય,
યાદ આવીને રડાવે તો એને મહોબ્બત કહેજે
- બરકત વિરાણી 'બેફામ'
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment