♥ કવિઓ ની દુનિયા ♥
Wednesday, December 16, 2009
કંઇક લખવાનું મન થાય ને હાથ ના ઉપડે એ મૂંઝવણ છે મને,
કોઇના સપના જોવા હોય ને નીંદર ના આવે એ રોગ છે મને,
કામ કરવું હોય પણ ધ્યાન ન હોય એ તકલીફ છે મને,
ને કોઇ ની એક ઝલક માટે આખું આયખું,
અટકી રહે એ હદે પ્રેમ છે મને........
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment