♥ કવિઓ ની દુનિયા ♥
Sunday, March 14, 2010
તારી મૈત્રી જીવનમા એક ચેતના ભરી ગઇ,
કિન્તુ સબન્ધોની ગરમી તો ઘડીમા જ ઠરી ગઇ,
ઝન્ખના હતી તો માત્ર એક યાદગાર મિલનની,
પણ યાદ તારી તો અશ્રુરૂપે જ સરી ગઇ.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment