Monday, August 9, 2010

સાચવીને મળ તું અહિંયાં અજનબીને;
એમના મોં પર હસીં,દિલમાં બનાવટ છે.
ક્યાંક ખોટા ફોટા, ખોટી ખોટી ઓળખ;
ને સાવ ખોખલી ખોખલી સજાવટ છે.

1 comment: