Saturday, October 9, 2010

તારા જગતમા ઓ ખુદા દ્ર્શ્યો હજાર છે.
પરવરદીગાર પણ ક્યા મારે દ્રશ્તિ અપાર છે.
પામી શક્યુ નથી તને કોઇ વિચાર થી,
વિચાર સીમાઓની પરેનો તુ કોઇ વિચાર છે.
જરુર કયા છે તને કોઇ પુરાવાની,
મન્દિર મસ્જિદ ને ગિરજા અમસ્તો પ્રચાર છે.
થતી નથી ઈબાદત કૈ બન્દુક ના જોરે,
એ તો ફકત મઝ્હબ ના નામે ધરમ પર નો પ્રહાર છે

No comments:

Post a Comment