Sunday, November 14, 2010

જે નિરાશા ને કદી જોતા નથી,
તે આશા દિલ માથી કદી ખોતા નથી,
જે પ્રયત્નો પર જીવી જાણે છે સદા,
તે કદી કિસ્મત પર રોતા નથી..!!!!

No comments:

Post a Comment