Sunday, November 14, 2010

મારી જિંદગીની નાવનો બસ તું કિનારો છે,
બે સહારા છું એટલો કે બસ તું સહારો છે,
તું જિંદગીભર નજર સામે રહે એજ ઝંખના,
ભાગ્યનો નહીં તો પ્યાર, દુર્ભાગ્યનો દુલારો છે.

No comments:

Post a Comment