♥ કવિઓ ની દુનિયા ♥
Monday, August 9, 2010
કિસ્મતને હથેલીમાં હંમેશા રાખો,
ચહેરાની ઉપર એની ન રેખા રાખો;
દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે,
દુ:ખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment