Saturday, August 21, 2010

ભરીને બેઠો હૂં માત્ર તમારી યાદ મુઠ્ઠીમાં,

એ હાથમાં ભાગ્યની રેખા જોવાની જિદ કરી બેઠા!

જે નથી મારું આ જનમ મત્ર પુરતૂં

એ એની આખરી નિશાની પણ મિટાવી બેઠા!



રીકીન દેસાઈ "આકાશ"

No comments:

Post a Comment