♥ કવિઓ ની દુનિયા ♥
Sunday, November 14, 2010
દરેક આંસુ ની ત્યારેજ કિંમત સમજાય છે,
દિલ ની નજીક નું જયારે દિલ થી દુર થઇ જાય છે,
દિલાસો એટલોજ કે નસીબ ખરાબ છે,
એટલે જ જીવન માં ‘નાં’ થવાનું થઇ જાય છે..........
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment