♥ કવિઓ ની દુનિયા ♥
Friday, December 31, 2010
કોઈના ખાસ બની સકાય એવી કિસ્મત હોવી જોઈએ,
જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર હોવી જોઈએ,
બાકી પ્રેમ તો ઘણા કરે,
બસ એ પ્રેમ તૂટે ના એવી હાથમાં લકીર હોવી જોઈંએ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment