Thursday, January 27, 2011

કવિતામાં યાદો ના ઢગલા કરવા છે,
દિલમાં તમારી દોસ્તી ના પગલા કરવા છે,
રોકવું નથી દિલ ને ધબકતું તમારા નામે,
કે મારે તો દરેક ધબકારે તમને યાદ કરવા છે.

No comments:

Post a Comment