Monday, August 9, 2010

પ્રેમમાં મળી તો જતા હોય છે મન,
પણ નસીબની રેખા નથી મળતી.
ચાલી નીકળે છે બધા પ્રેમના માર્ગે પણ,
દરેકને મંજીલ નથી મળતી...

No comments:

Post a Comment