♥ કવિઓ ની દુનિયા ♥
Monday, August 9, 2010
જીવનમાં કંઈ એવી પ્રતિભા આવે,
સત્કારવા સામે બધા રસ્તા આવે;
ચાલું તો જમાનાનો મને સાથ મળે,
થોભું તો મહોબ્બત મને લેવા આવે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment